Overview
Hills Stations, Tea Garden, Wildlife, Boating, Back Water, Beach
Itinerary
સાંજે ૫: ૦૦ કલાકે ત્રિવેન્દ્રમ રેલ્વે સ્ટે આગમન. હોટેલમાં ટ્રાન્સફર. ફ્રેશ થઇ સાંજે દરિયાકિનારાની મજા માણો.
રાત્રી રોકાણ કોવાલમ
કોવાલમ સવારે ચા-નાસ્તો કરી પુવાર આઇલેન્ડની વીઝીટ અને બેક વોટર, ગોલ્ડન સેન્ડ બીચ (બોટીળગ સ્વ ખર્ચે) સાંજે કોવાલમ બીચ અને સ્વીમીંગ પુલની મજા માણો. રાત્રી રોકાણ કોવાલમ. (કન્યાકુમારી સાઇટસીન સાથે)
વહેલી સવારે ચા-નાસ્તા બાદ કોવાલમ હોટેલ માંથી નીકળી એલ્લેપી જવા પ્રયાણ રસ્તામાં પદમનાભમ સ્વામીના દર્શન કરી એલ્લેપી આગમન, બોટીંગ (સ્વખર્ચે) રાત્રી રોકાણ એલ્લેપી.
વહેલી સવારે ચા નાસ્તા બાદ એલ્લેપી થી નીકી થેકડી જવા પ્રયાણ જયાં સાંજે હાથીની સવારી અને કથ્થકલી
અને માર્શલ આર્ટ જોઇ રાત્રી રોકાણ થેકડી.
વહેલી સવારે ચા-નાસ્તા બાદ પેરીયાર લેકની વીઝીટ અને બોટીંગ. પેરીયાર જંગલ સફારી (સ્વખર્ચે) કરી મુન્નાર જવા પ્રયાણ રસ્તામાં સ્પાઇસ ગાર્ડનની વીઝીટ, રાત્રી રોકાણ મુન્નાર.
વહેલી સવારતે ચા નાસ્તા બાદ રાજમલાઈ નેશનલ ગાર્ડન અને ટીમ્યુઝીયમ ની મુલાકાત લઇ બપોરે મટુપટ્ટીકેમ્પ
અને ઇકોપોઇન્ટની વીઝીટ કર્યા બાદ રાત્રી રોકાણ મુન્નાર
સવારે ચા-નાસ્તા બાદ મુન્નાર થી કોચીન જવા રવાના, રસ્તામાં ૨ વોટરફોલ અને લુલુ મોલ કરી કોચીન રાત્રી મુકામ
19990/- Per Person
Package Inclusion
- 7 Night Accommodation
- 7 Breakfast & 7 Dinner
- Transfer in AC vehicle
- Railway ticket in sleeper class
Package Exclusion
- Any expenses not mentioned in Inclusions.
- Any cost of Personal Nature like Boating, Elephant ride etc..
- GST 4.5%