Rann of Kutch

4 Days

Itinerary

Day 1 :

સવારે રસ્તામાં ફ્રેશ થઇ ચા નાસ્તો કરી ધોલાવીરા લોકલ સાઇટસીન કરી અને રોડ ટુ હેવન થઇ ટેન્ટમાં આગમન. સાંજે સફેદ રણ સાઇટસીન બાદ રાત્રી રોકાણ ટેન્ટમાં.

Day 2 :

સવારે કચ્છ થી નીકળી માતાનો મઢ દર્શન કરી, નારાયણ સરોવર અને કોટેશ્વર કરી સાંજે ભુજ આગમન અને રાત્રી રોકાણ ભુજમાં.

Day 3 :

સવારે ભુજથી નીકળી સવારે માંડવી માં અંબેધામ મંદિરબાદ, વિજયવિલાસ પેલેસ બાદ માંડવી બીચ કરી સાંજે ભુજ હોટલમાં આગમન

Day 4 :

સવારે ભુજ હોટલ માં ફ્રેશ થઇ ચા નાસ્તો કરી ભુજ લોકલ સાઇટસીન બાદ ભુજોડી સાઇટસીન અને રાત્રી મુસાફરી કરી વડોદરા જવા રવાના

You can send your enquiry via the form below.

Rann of Kutch
From ₹8499
/ Adult