Itinerary
સવારે દ્વારકા આગમન ફ્રેશ થઇ દ્વારકા થી દર્શન બાદ ત્યારબાદ ભોજન અને ત્યારબાદ બેટદ્વારકા અને શિવરાજપુર બીચ કરી સાંજે નાગેશ જ્યોર્તિલીંગના દર્શન બાદ દ્વારકા હોટલમાં આગમન અને રાત્રી રોકાણ રાત્રી મુસાફરી દ્વારકા
વહેલી સવારે દ્વારકા થી નિકળી સાસણગીર જવા રવાના, જંગલ સફારી (સ્વખર્ચે) કરી રીસોર્ટ / ફાર્મ હાઉસમાં આગમન, સીદી / ડાન્સ ધમાલ અને રાત્રી રોકાણ. સાસણગીર રાત્રી મુસાફરી વડોદરા પરત
વહેલી સવારે સાસણગીર થી નિકળી સોમનાથ દર્શન કરી દીવ જવા રવાના. દીવ બીચની મુલાકાત લીધા બાદ ભોજન લઇ વડોદરા જવા રવાના